GPSC Assistant Manager (GSCSCL) Consent Form for Preliminary Exam to be held on 19-01-2025

 GPSC Assistant Manager (Gscscl) Consent Form for preliminary Exam to be held on 19-01-2025, for more information check below in post.Name of Post : Assistant Manager (GSCSCL) જાહેરાત ક્ર્માંક : 29/2024-25જાહેરાત…

Continue ReadingGPSC Assistant Manager (GSCSCL) Consent Form for Preliminary Exam to be held on 19-01-2025

VMC Sub Officer Fire and Sainik Firmen Written Exam Call Latter Download 2024

 VMC (Vadodara Municipal Corporation) Sub Officer Fire and Sainik Fireman Exam Call Letter 2024. Candidates can download the written exam call letter from the official website of VMC. In which the date, time, venue, etc. of the exam are given, which the candidate has to confirm. Download VMC (Vadodara Municipal Corporation) Sub Officer Fire and Sainik Fireman Exam Call Letter 2024. For more information, details are given below.


VMC Call Latter 2024

Post Name :

Sub Officer (fire) (Advt.No. 471/2024-25)
Sainik (fireman) (Advt.No. 485/2024-25)

વડોદરા મહાનગરપાલિકા જાહેરાત ક્રમાંકઃ ૪૭૧ ૨૪-૨૫ અન્વયે સબ ઓફીસર (ફાયર) તેમજ જાહેરાત ક્રમાંકઃ ૪૮૫/૨૪-૨૫ અન્વયે સૈનિક (ફાયરમેન)ની શારીરિક કસોટી અનુક્રમે તા.૨૨/૧૧/૨૪ થી તા.૨૩/૧૧/૨૪ તથા તા.૨૫ ૧૧ ૨૪ થી ૩૦/૧૧ ૨૪ દ૨મ્યાન યોજવામાં આવેલ. સદર શારીરિક કસોટીમાં સફળ થયેલ ઉમેદવારો માટે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આયોજન તા.૨૨/૧૨/ ૨૪, રવિવારના રોજ કરવામાં આવેલ છે. જે માટેના કોલલેટર વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી તા.૧૬/૧૨/ ૨૪ (૧૧:૦૦) થી તા.૨૧/૧૨/૨૪ (૨૩:૫૯) કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે.

(more…)

Continue ReadingVMC Sub Officer Fire and Sainik Firmen Written Exam Call Latter Download 2024