GUJRAT public service commission invites applications for medical officer,TUter,surgeon and other medical post in 2024 (Advt. No. 82/2024-25 to 101/2024-25). This is a golden opportunity for medical professional looking to build a career in the Gujarat Government sector. Check Out the eligibility criteria, applications process,important dates ans exam details.
GPSC (GUJRAT PUBLIC SERVICE COMMISSION) has published an Advertisement for below mention posts.for more details like posts,vacancy, education qualification, selection process, age .How to apply and more are given below in details
Job Information
Name of post :
Advt. No. |
Post Name | No.of Posts |
---|
Advt. No. | Post Name | No. of Posts |
---|---|---|
82 | તબીબી અધિકારી | 1506 |
વીમા તબીબી અધિકારી (એલોપેથિક) | 147 | |
બાયોકેમેસ્ટ્રીના ટયુટર | 20 | |
કોમ્યુનિટી મેડિસિનના ટયુટર | 30 | |
ફોરેન્સિક મેડિસિનના ટયુટર | 29 | |
માઇક્રોબાયોલોજીના ટયુટર | 23 | |
પેથોલોજીના ટયુટર | 33 | |
ફિજીયોલોજીના ટયુટર | 32 | |
એનેટોમીના ટયુટર | 25 | |
ફાર્માકોલોજીના ટયુટર | 2 |
Advt No. | Post Name | No. of posts |
---|---|---|
83 | જનરલ સર્જન (તજજ્ઞ ) | 200 |
84 | ફિઝીશિયન (તજજ્ઞ સેવા ) | 227 |
85 | ગાયનેકોલોજિસ્ટ (તજજ્ઞ સેવા ) | 273 |
86 | ઓર્થોપેડિક સર્જન (તજજ્ઞ ) | 35 |
87 | ડર્મેટોલોજિસ્ટ (તજજ્ઞ સેવા ) | 09 |
88 | રેડીયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા ) | 47 |
89 | એનેસ્થેટિસ્ટ (તજજ્ઞ સેવા ) | 10 |
Advt. No. | Name of Post | No. of Post |
---|---|---|
90 | ઈમ્યુનો હિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફયુજન | 01 |
91 | કાર્ડિયોલોજી | 06 |
92 | મેડિકલ એન્ટરઓલૉજીસ્ટ | 01 |
93 | સી.ટી.સર્જરી | 03 |
જાહેરાત ક્રમાંક 94/2024-25 થી 96/2024-25 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કોલેજો અને તેને સલગ્ન સંસ્થાઓ ખાતે વિવિધ વિષયોના સહ-પ્રાધ્યાપક, સામાન્ય રાજ્ય સેવા,વર્ગ-1 ની છે.
Advt.No. | Name of post | No. of Post |
---|---|---|
94 | કાર્ડિયોલોજી | 06 |
95 | ન્યૂરોસર્જરી | 06 |
96 | સલ ગેસ્ટરોએન્ટરઓલૉજી | 01 |
Advt. No. | Name of Post | No. of Post |
---|---|---|
97 | ફિઝિશિયન | 05 |
98 | ગાયનેકોલોજિસ્ટ | 03 |
99 | ઓર્થોપેડિક સર્જન | 04 |
100 | રેડિયોલોજીસ્ટ | 02 |
101 | પ્રિન્સિપાલ, ગુજરાત નર્સિંગ સેવા, વર્ગ-1 | 05 |
Vacancy :
More Information :
- ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને જે તે જાહેરાત માટે ઓનલાઈન એક જ અરજી કરવી. ઓનલાઇન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછીજ અરજી કન્ફર્મ કરવાની રહશે.
- અરજી કરતી વખતે જ ઉમેદવાર પોતાનો ફોટો અને સહી અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. જો ઉમેદવાર દ્વારા પોતાના બદલે અન્ય કોઈનો ફોટો કે સહી ઓનલાઈન અરજીમાં પ્રવેશપત્રમાં જણાશે તો ઉમેદવાર ને પરિક્ષમાં બેસવા દેવામાં આવશે નહિ.
- ઉમેદવાર દ્વારા કરવામાં આવતી ઓનલાઈન અરજી જાહેરાતના આખરી (છેલ્લા) સમય સુધી Editable છે. કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ ભૂલચૂક થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો /https://ojas.gujarat.gov.in/ ના online application મેનુમા edIT વિકલ્પમાં જઈને તે જાહેરાતમાં ઓનલાઈન અરજી કરવાના આખરી (છેલ્લા) અને સમય સુધીમાં કોઈ પણ વિગત સુધારી શકશે. જે બાબતે નવી અરજી કરવી નહિ. જાહેરાતના ઓનલાઈન અરજી કરવાનો સમય પૂર્ણ થયા બાદ ઓનલાઈન ભરેલ અરજીપત્રકમાં કોઈ સુધરા-વધારા થઈ શકશે નહિ.
- તે ઉપરાંત ઓનલાઈન કન્ફર્મ થયેલ અરજીપત્રક (APPLICATION FORM) ની નકલ અવશ્ય ડાઉનલોડ કરી SAVE કરી લેવી અને તેમાં પોતાની તમામ વિગતો,ફોટો અને સહીની ચકાસણી કરી લેવી.
- એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન-અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે.
- ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતાં પ્રમાણપત્રો તેયાર રાખવાના રહેશે. અને રૂબરૂ મુલાકાત સમય અચૂક રજૂ કરવાના રહશે. ઉમરના પુરાવા માટે SSCE CERTIFICATE ( જન્મ તારીખ દર્શાવેલ ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ દસ્તાવેજ માણી ગણાશે નહિ.
- સામાજિક અને શેક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ (NON) માટે પરિશિસ્ટ-ક-પરિશિસ્ટ-૪ (ગુજરાતી)જ રજૂ કરવું.
- આર્થિક રીતે નબળા વર્ગના (EWS) ઉમેદવારોએ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા તારીખ ૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક EWS/૧૨૨૦૧૯ /૪૫૯૦૩ /૨ થી નિયત થયા મુજબનું (અંગ્રેજી ANNEXURE-K અથવા ગુજરાતીમાં પરિશિસ્ત-ગ )માં જે રજૂ કરવું અને તે જ માન્ય ગણાશે.
- બિન-અનામત વર્ગના ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણથી તારીખ ૧૧-૧૨-૨૦૨૪ સુધીમાં જે તે પોસ્ટ ઓફિસના કચેરી સમય સુધી ભરી શકશે. અને ઓનલાઈન /https://ojas.gujarat.gov.in/ પર રાટર્ન ૧૧;૫૯ સુધી ભરી શકશે.
- ઉમેદવારને ખાસ સલાહ આપવામાં આવે છેકે ONLINE અરજી કરવા માટે તારીખ ૧૦-૧૨-૨૦૨૪ ના રાત્રિના ૧૧;૫૯ કલાક સુધીજ વેબ્સિતે ખૂલી રહેશે. માટે આખરી દિવષ સુધી રાહ ન જોતાં ઓનલાઇન અરજીપત્રકમાં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઈન અરજી confirm કરવા જણાવવામાં આવે છે.
ઉમેદવાર દ્વારા નિયત સમયમાં online અરજીપત્રક ભરી CONFIRMATION Number મેળવી લેવો ફરજિયાત છે. જેમાં ચૂક થયેથી ઉમેદવાર જ જવાબદાર રહેશે.