RMC Recruitment 2025 Notification Out for Various Post,How to Apply and More

RMC Recruitment 2025. Rajkot Municipal Corporation( Fire And Emergency Service Department ) is inviting Application from Eligible Candidates for The Various Post . Eligible and Interested Candidates can apply online mode at official website of RMC.If you are interested in applying for The RMC 42 Various Vacancies.Make sure you fulfill The Requirment  like Age Limit,Education Qualification.You can find more information like Start Date of Application And Last Date of Submission Pay-Scall,Syllabus,Selection Process,How to apply and more information are given below this post.

RMC Recruitment 2025 Notification Out for Various Post,How to Apply and More
RMC Recruitment 2025 Notification Out for Various Post,How to Apply and More 

RMC(Fire And Emergency Service) Recruitment 2025 Overview

RMC Recruitment 2025 Overview Details Below —
Organization Name Rajkot Municipal Corporation
Name of the Post Various Post
Advt. No. ————-
Vacancies 42
Job Location India
Starting date of Application 18-01-2025
Last Date 01-02-2025 (11:59 PM)
Apply Mode Online

RMC(Fire And Emergency Service) Recruitment 2025 Vacancy Details 

Sr. No. Name Of Post No. of Post
1 Divisional Officer 04
2 Station Officer 03
3 Sub Officer (Fire) 35
Total 42

ક્રમ જગ્યાનું નામ પગાર ધોરણ
1 ડિવિઝનલ ઓફિસર પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ૫૩,૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યા ને જરૂરિયાતને
ધ્યાન લઈને સાતમા પગાર પંચ મુજબ રૂ.૪૪,૯૦૦ -૧૪૨૪૦૦ (પે-મેટ્રીક્સ લેવલ-૮ ),
(છઠા પગાર મુજબ રૂ. ૯૩૦૦-૩૪૮૦૦,ગ્રેડ પે ૪૬૦૦ ) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
2 સ્ટેસન ઓફિસર પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ૫૧ ,૦૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યા ને જરૂરિયાતને
ધ્યાન લઈને સાતમા પગાર પંચ મુજબ રૂ.૩૯ ,૯૦૦ -૧૨૬૬ ૦૦ (પે-મેટ્રીક્સ લેવલ-૦૭ ),
(છઠા પગાર મુજબ રૂ. ૯૩૦૦-૩૪૮૦૦,ગ્રેડ પે ૪૪ ૦૦ ) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
3 સબ ઓફિસર (ફાયર) પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ૪૬ ,૬ ૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યા ને જરૂરિયાતને
ધ્યાન લઈને સાતમા પગાર પંચ મુજબ રૂ.૩૪,૪૦૦ -૧૧ ૨૪૦૦ (પે-મેટ્રીક્સ લેવલ-૬),
(છઠા પગાર મુજબ રૂ. ૯૩૦૦-૩૪૮૦૦,ગ્રેડ પે ૪૨૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.



RMC(Fire And Emergency Service) Recruitment 2025 Age Limit 

ક્રમ જગ્યાનું નામ વયમર્યાદા
1 ડિવિઝનલ ઓફિસર 1૮ થી ૩૫ વર્ષ
2 સ્ટેસન ઓફિસર 1૮ થી ૩૫ વર્ષ
3 સબ ઓફિસર (ફાયર) 1૮ થી ૩૫ વર્ષ

  • આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૫ (પાંચ) વર્ષની છૂટછાટ આપવામાં આવશે.  સરકારશ્રી ના  ધારા ધોરણ મુજબ વધુમાં વધુ ૪૫ વર્ષની મર્યાદા રહેશે. 
  • રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉપલી મર્યાદા લાગુ પડશે નહીં
RMC(Fire And Emergency Service) Recruitment 2025 Educational qualification

ડિવિઝનલ ઓફિસરની લાયકાત  : 
    • UGC/AICTE માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસર નો કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.
    • અનુભવ : કેન્દ્ર સરકાર /રાજ્ય સરકાર/ મહાનગરપાલિકા /પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ કંપની એક્ટ હેઠળ નોંધાયેલ જાહેર કંપની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગમાં સ્ટેશન ઓફિસરના 05 (પાંચ) વર્ષનો અનુભવ અથવા સબ ઓફિસર નો 07(સાત) વર્ષનો અનુભવે
    • શારીરીક લાયકાત : શારીરીક કસોટિમાં ઉતિર્ણ થવુ જરુરી

સ્ટેસન ઓફિસરની લાયકાત : 
    • UGC/AICTE માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી સબ ઓફિસર નો કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.
    • અનુભવ : કેન્દ્ર સરકાર /રાજ્ય સરકાર/ મહાનગરપાલિકા /પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ કંપની એક્ટ હેઠળ નોંધાયેલ જાહેર કંપની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગમાં સબ ઓફિસરના(ફાયર) 05 (પાંચ) વર્ષનો અનુભવ અથવા લીડીંગ કાયરમેન નો 07(સાત) વર્ષનો અનુભવે

સબ ઓફિસર (ફાયર)ની લાયકાત :

    • UGC/AICTE માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસર નો કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ
    • અનુભવ : કેન્દ્ર સરકાર /રાજ્ય સરકાર/ મહાનગરપાલિકા /પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ કંપની એક્ટ હેઠળ નોંધાયેલ જાહેર કંપની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગમાં લીડીંગ ફાયરમેનનો  05 (પાંચ) વર્ષનો અનુભવ 
    • શારીરિક લાયકાત : શારીરિક કસોટીમાં ઉતીર્ણ થવું જરૂરી
RMC(Fire And Emergency Service) Recruitment 2025 Application Fees.

  • General : Rs. 500/-
  • SC/ST/OBC/Other : Rs. 250/-
  • Application Fees Non-Refundable. 




RMC(Fire And Emergency Service) Recruitment 2025 Exam Pattern

 

  • Please Read Official Notification For Exam Pattern.

RMC(Fire And Emergency Service) Recruitment 2025 – how  to apply 
  • Interested Candidates may apply online through official website.

RMC(Fire And Emergency Service) Recruitment 2025 Links 

 Advertisment Click Here
official website click here
Apply online Click here
Disclaimer

  • All information Provided in this post is based on the official notification of The Rajkot Municipal Corporation .Candidates are advised to read the official notification carefully for detailed information

RMC(Fire And Emergency Service) Recruitment 2025 Frequently & Asked Question 

1). How to apply for RMC Various Post of 2025 ?
ans : Interested Candidates may apply online through official website.

2). What is the last Date of 
ans : You can apply until 01.02.2025.
                                                                                            

Leave a Reply