GUJRAT public service commission invites applications for medical officer,TUter,surgeon and other medical post in 2024 (Advt. No. 82/2024-25 to 101/2024-25)

 GUJRAT public service commission invites applications for medical officer,TUter,surgeon and other medical post in 2024 (Advt. No. 82/2024-25 to 101/2024-25). This is a golden opportunity for medical professional looking to build a career in the Gujarat Government sector. Check Out the eligibility criteria, applications process,important dates ans exam details. 

GPSC (GUJRAT PUBLIC SERVICE COMMISSION) has published an Advertisement for below mention posts.for more details like posts,vacancy, education qualification, selection process, age .How to apply and more are given below in details

 Job Information 

Name of post :



 Advt.
No.
Post Name No.of Posts 

  

જા.ક્ર 82/2024-25 ગુજરાત આરોગ્ય સેવા,વર્ગ -2 ના તબીબી અધિકારી, કામદાર રાજ્ય વીમા યોજના હસ્તકના વીમા તબીબી અધિકારી (એલોપેથિક ), વર્ગ-2ના વિવિધ વિષયના ટયુટર ,વર્ગ 2ની છે.
Advt. No. Post Name No. of Posts
82 તબીબી અધિકારી 1506
વીમા તબીબી અધિકારી (એલોપેથિક) 147
બાયોકેમેસ્ટ્રીના ટયુટર 20
કોમ્યુનિટી મેડિસિનના ટયુટર 30
ફોરેન્સિક મેડિસિનના ટયુટર 29
માઇક્રોબાયોલોજીના ટયુટર 23
પેથોલોજીના ટયુટર 33
ફિજીયોલોજીના ટયુટર 32
એનેટોમીના ટયુટર 25
     ફાર્માકોલોજીના ટયુટર

જાહેરાત ક્રમાંક 83/2024-25 થી  89/2024-25 તજજ્ઞ, વર્ગ -1, ગુજરાત આરોગ્ય અને તબીબી સેવા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની છે.
Advt No. Post Name No. of posts
83 જનરલ સર્જન (તજજ્ઞ ) 200
84 ફિઝીશિયન (તજજ્ઞ સેવા ) 227
85 ગાયનેકોલોજિસ્ટ (તજજ્ઞ સેવા ) 273
86 ઓર્થોપેડિક સર્જન (તજજ્ઞ ) 35
87 ડર્મેટોલોજિસ્ટ (તજજ્ઞ સેવા ) 09
88 રેડીયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા ) 47
89 એનેસ્થેટિસ્ટ (તજજ્ઞ સેવા ) 10

જાહેરાત ક્રમાંક 90/2024-25 થી 93/2024-25 આરોગ્યે અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કોલેજો અને તેને સંલગ્ન સંસ્થાઓ ખાતે વિવિધ વિષયોના પ્રાધ્યાપક, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-1 ની છે
Advt. No. Name of Post No. of Post
90 ઈમ્યુનો હિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફયુજન 01
91 કાર્ડિયોલોજી 06
92 મેડિકલ એન્ટરઓલૉજીસ્ટ 01
93 સી.ટી.સર્જરી 03

જાહેરાત ક્રમાંક 94/2024-25 થી 96/2024-25 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કોલેજો અને તેને સલગ્ન સંસ્થાઓ ખાતે વિવિધ વિષયોના સહ-પ્રાધ્યાપક, સામાન્ય રાજ્ય સેવા,વર્ગ-1 ની છે. 

Advt.No. Name of post No. of Post
94 કાર્ડિયોલોજી 06
95 ન્યૂરોસર્જરી 06
96 સલ ગેસ્ટરોએન્ટરઓલૉજી 01

જાહેરાત ક્રમાંક 97 /2024-25 થી 101 /2024-25 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની કામદાર રાજ્ય વીમા યોજના સલગ્ન, વર્ગ-1 ની છે. 
Advt. No. Name of Post No. of Post
97 ફિઝિશિયન 05
98 ગાયનેકોલોજિસ્ટ 03
99 ઓર્થોપેડિક સર્જન 04
100 રેડિયોલોજીસ્ટ 02
101 પ્રિન્સિપાલ, ગુજરાત નર્સિંગ સેવા, વર્ગ-1 05

Vacancy :

TOotal 2808 Post

More Information : 

આયોગ દ્વારા પ્રસીદ્ધ કરવામાં આવતી સદરહુ જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાની આયોગની અબાધિત અધિકાર રહશે.

    1. ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને જે તે જાહેરાત માટે ઓનલાઈન એક જ અરજી કરવી. ઓનલાઇન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછીજ  અરજી કન્ફર્મ કરવાની રહશે. 
    2.  અરજી કરતી વખતે જ ઉમેદવાર પોતાનો ફોટો અને સહી અપલોડ  કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. જો ઉમેદવાર દ્વારા પોતાના બદલે અન્ય કોઈનો ફોટો કે સહી ઓનલાઈન અરજીમાં પ્રવેશપત્રમાં જણાશે તો ઉમેદવાર ને પરિક્ષમાં બેસવા દેવામાં આવશે નહિ. 
    3. ઉમેદવાર દ્વારા કરવામાં આવતી ઓનલાઈન અરજી જાહેરાતના આખરી (છેલ્લા) સમય સુધી Editable છે. કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ ભૂલચૂક થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો /https://ojas.gujarat.gov.in/  ના online application મેનુમા edIT  વિકલ્પમાં જઈને તે જાહેરાતમાં ઓનલાઈન અરજી કરવાના આખરી (છેલ્લા) અને સમય સુધીમાં કોઈ પણ વિગત સુધારી શકશે. જે બાબતે નવી અરજી કરવી નહિ. જાહેરાતના ઓનલાઈન અરજી કરવાનો સમય પૂર્ણ થયા બાદ ઓનલાઈન ભરેલ અરજીપત્રકમાં કોઈ સુધરા-વધારા થઈ શકશે નહિ.
    4. તે ઉપરાંત ઓનલાઈન કન્ફર્મ થયેલ અરજીપત્રક (APPLICATION FORM) ની નકલ અવશ્ય ડાઉનલોડ કરી SAVE કરી લેવી અને તેમાં પોતાની તમામ વિગતો,ફોટો અને સહીની ચકાસણી કરી લેવી. 
    5. એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન-અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે. 
    6. ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતાં પ્રમાણપત્રો તેયાર રાખવાના રહેશે. અને રૂબરૂ મુલાકાત સમય અચૂક રજૂ કરવાના રહશે. ઉમરના પુરાવા માટે SSCE CERTIFICATE ( જન્મ તારીખ દર્શાવેલ ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ દસ્તાવેજ માણી ગણાશે નહિ. 
    7. સામાજિક અને શેક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ (NON) માટે પરિશિસ્ટ-ક-પરિશિસ્ટ-૪ (ગુજરાતી)જ રજૂ કરવું. 
    8. આર્થિક રીતે નબળા વર્ગના (EWS) ઉમેદવારોએ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા તારીખ ૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક EWS/૧૨૨૦૧૯ /૪૫૯૦૩ /૨ થી નિયત થયા મુજબનું (અંગ્રેજી ANNEXURE-K અથવા ગુજરાતીમાં પરિશિસ્ત-ગ )માં જે રજૂ કરવું અને તે જ માન્ય ગણાશે. 
    9. બિન-અનામત વર્ગના ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણથી તારીખ  ૧૧-૧૨-૨૦૨૪ સુધીમાં જે તે પોસ્ટ ઓફિસના કચેરી સમય સુધી ભરી શકશે. અને ઓનલાઈન /https://ojas.gujarat.gov.in/  પર રાટર્ન ૧૧;૫૯ સુધી ભરી શકશે. 
    10. ઉમેદવારને ખાસ સલાહ આપવામાં આવે છેકે ONLINE અરજી કરવા માટે તારીખ ૧૦-૧૨-૨૦૨૪ ના રાત્રિના ૧૧;૫૯ કલાક સુધીજ વેબ્સિતે ખૂલી રહેશે. માટે આખરી દિવષ સુધી રાહ ન જોતાં ઓનલાઇન અરજીપત્રકમાં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઈન અરજી confirm કરવા જણાવવામાં આવે છે. 

ઉમેદવાર દ્વારા નિયત સમયમાં online અરજીપત્રક ભરી CONFIRMATION Number  મેળવી લેવો ફરજિયાત છે. જેમાં ચૂક થયેથી ઉમેદવાર જ જવાબદાર રહેશે.

Selection PROCESS :

Candidate will be selected based on interview Perocess

HOW TO APPLY :

Interested Candidate may Apply Online Through Official website

LAST DATE :

        LAST DATE : 10-12-2024

Leave a Reply